
દસાડા જૈનાબાદ કચ્છ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જીલ્લા કોંગ્રેસ મહામંત્રી, ઠાકોર સમાજ ઉપ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ અને સમાજ પૂર્વ અધ્યક્ષ દ્વારા વિરોધ કરાયો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
બનાસકાંઠાના સાંસદ વિરુદ્ધ પોસ્ટનો મામલો ભાજપ અને RSS કાર્યકરે ગદ્દારની પોસ્ટ કરતાં રોષ દસાડા-જૈનાબાદ કચ્છ હાઈવે ચક્કાજામ કોંગ્રેસ કાર્યકર અને સામાજિક આગેવાન દ્વારા વિરોધ
