નવસારીના ગણદેવીના અમલસાડમાં પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું. 2001માં જીર્ણોદ્ધાર બાદ, 2025માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગના દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નવસારીના ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો અને અમલસાડ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

  • Related Posts

    અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટ

    ઓક્ટોબર 2025 માં અમદાવાદ શહેરમાં થયેલી આ સાયબર ક્રાઇમ ની ઘટના માં ફસાયા અનેક લોકો ના રૂપિયા.પણ ડિજિટલ અરેસ્ટ હોય શું?ડિજિટલ અરેસ્ટ લુટેરાઓ સીબીઆઈ ઓફિસર, બેંક ઓફિસર અથવા પોલીસ ઓફિસર…

    Continue reading
    દુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેર

    ભારતીય રેલ્વે દ્વારા 8 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થતી 171 કિમી લાંબી મૈલાણી-નાનપારા મીટર ગેજ રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *