#Filmy Trend / એક્ટર ગોવિંદ નામદેવ 70 વર્ષની ઉંમરે 31 વર્ષની અભિનેત્રીના પ્રેમમાં પડ્યા?
એક્ટર ગોવિંદ નામદેવ હાલમાં જ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં જોવામાં આવી રહ્યા છે અને તેનું કારણ છે કે, તેમનું નામ તેનાથી 31 વર્ષની અભિનેત્રી સાથે જોડાવા લાગ્યું. એક્ટરે રિલેશનશિપના આ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે…