
પોલીસને ચાલકની હત્યા કરાઇ હોવાની આશંકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી લૂંટના ઇરાદે ટેન્કર ચાલકની હત્યા કરાઇ હોવાનું અનુમાન મૃતદેહ મળતા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળે પહોંચી હતી મૃતદેહ પરથી ઇજાના નિશાન મળી આવ્યા ડ્રાઇવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ હાથ ધરી