
ર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર ઓખા નગર પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડેમોલેશન શરુ કર્યું હતું. જેટીઓ,દુકાનો અને ઘર ને પ્રથમ તબક્કે પાડવામાં આવશે. ઓખા અને આરંભડાની વચ્ચે સમુદ્ર કિનારે હજારો ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ડાલડા બંદર વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાતા દબાણ કર્તાઓમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે.

ઓખા નગર પાલિકા વિસ્તારનાં નાં ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર સરકારી જમીન દબાણ પર આજે ડિમોલેશન હાથ ધરાયું.. વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર આજે ઓખા નગર પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડેમોલેશન શરુ કર્યું.. જેટીઓ,દુકાનો અને ઘર ને પ્રથમ તબક્કે પાડવામાં આવશે… ઓખા અને આરંભડાની વચ્ચે સમુદ્ર કિનારે હજારો દંગાનાં નામે ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે.. તંત્ર દ્વારા આજે ડાલડા બંદર વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાતા દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો..