
ભાવનગરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી રેતી ભરેલું એક ડમ્પર જપ્ત કર્યું ડમ્પર જપ્ત કરી પોલીસને સોંપવામાં આવ્યું
ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમે રેતી ભરેલું એક ડમ્પર જપ્ત કરી પોલીસને સોંપ્યું….ભાવનગર ખનીજ વિભાગની ટિમ પેટ્રોલિંગમાં હતી..તે દરમિયાન રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરને અટકાવી તેમાં રહેલ રેતી અંગેના આધાર પુરાવા, રોયલ્ટી પાસે માંગવામાં આવ્યું હતું…ડમ્પર ચાલકે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી….