
સુરેન્દ્રનગરના વણોદ ગામમાં ભંગારના વાડામાં આગ લાગી ભંગારના વાડામાં આગ લાગતા ભારે નુકસાન આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહીં સરપંચ અને દસાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી બહુચરાજીથી ફાયરની ટીમે બોલાવવામાં આવી
દસાડા તાલુકાના વણોદ ખાતે ભગુભાઈ પંચાલ ની જમીન ઉપર રવિભાઈ ના ભંગાર નાં વાડામાં આગ લાગી બહુચરાજી થી ફાયર બોલાવવામાં આવ્યા ભંગાર નાં વાડામાં આગ માં ભારે નુકસાની કોઈ જાનહાનિ થઇ નથી વણોદ ગ્રામ પંચાયત ના સરપંચ અને દસાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી