સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ચકાસણી કરાવી…અમદાવાદની ડોક્ટરોની ટિમ દ્વારા હિંમતનગર સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટમાં દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું…20 જેટલા ડોક્ટરો દ્વારા દિવ્યાંગ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું….જેમાં બીપી, ડાયાબીટીસ, ચામડી, માનસિક સહિત વિવિધ પ્રકારની ચેકઅપ કરવામાં આવ્યો હતો….જેમાં 54 દર્દીઓને ડાયાબિટી હોવાથી તેની દવાઓ શરૂ કરવામાં આવી હતી..મેડિકલ કેમ્પમાં ૨૫૦ બહેનો અને ૨૫૦ જેટલા પુરુષો લાભ લીધો હતો.

હિંમતનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો 20 જેટલા ડોક્ટરો દ્વારા દર્દીઓનું ચેકઅપ કરાયું

સાબરકાંઠા મા હિંમતનગર નજીક આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા આજે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ મોટી સંખ્યામાં દર્દીઓએ ચકાસણી કરાવી.

જેનું નથી કોઈ, એનું છે સહયોગ શબ્દ સાર્થક કરી બતાવ્યું છે. અહીંયા તમામ દર્દીઓની સેવા કરવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદના ડોકટરોની ટીમ દ્વારા હિંમતનગર સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટમાં તમામ દર્દીઓની ચેકઅપ કરવામાં આવ્યું હતું. ૨૦ જેટલા ડોકટરો દ્વારા મંદબુધ્ધિના દર્દીઓની નાની મોટી તકલીફ હોવાથી ચેકઅપ કરવામાં આવ્યું હતું. સમાજના લોકો તકલીફ પડે ત્યારે હોસ્પિટલ જતા હોય છે. ત્યારે મંદબુધ્ધિના દર્દીઓ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં બીપી, ડાયાબીટીસ, ચામડી, માનસિક સહિત વિવિધ પ્રકારની ચેકઅપ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉ પણ એક કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૪ દર્દીઓને ડાયાબિટી હોવાથી તેની દવાઓ શરૂ કરવામાં આવી હતી. ચાર બહેનોને કેન્સરની સારવાર આપવામાં આવી હતી. જ્યારે આજે મેડિકલ કેમ્પમાં ૨૫૦ બહેનો અને ૨૫૦ જેટલા પુરુષો લાભ લીધો હતો. જેની તકલીફ હશે તેવી સારવાર આપવામાં આવશે.

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *