વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોંગલની ઉજવણીમાં લીધો ભાગ
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન એલ મુરુગનના નિવાસસ્થાને પોંગલની ઉજવણીમાં ભાગ લીધો હતો.
Whatsapp Channel