ઝારખંડમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ; રાંચીનાં સમારોહમાં મંત્રીઓ પદ અને ગુપ્તતાની લેશે શપથ
ઝારખંડના મુખ્યમંત્રી @HemantSorenJMM / હેમંત સેરોન આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર બપોરે 12:30 વાગ્યે રાજભવન, રાંચીમાં આયોજિત સમારોહમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે
Cabinet expansion in Jharkhand today; Ministers will take oath of office and secrecy at a ceremony in Ranchi
Jharkhand Chief Minister @HemantSorenJMM / Hemant Soren will expand his cabinet today. Governor Santosh Kumar Gangwar will administer the oath of office and secrecy to the ministers at a ceremony to be held at Raj Bhavan, Ranchi at 12:30 pm.