બાંગ્લાદેશમાં ચલણી નોટોમાંથી હટાવશે શેખ મુજીબુર રહેમાનનો ફોટો
બાંગ્લાદેશની બેંકોમાં નવી નોટો છાપવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે જુલાઈ મહિનામાં થયેલા વિદ્યાર્થીઓના આંદોલનની ઝલક સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ આંદોલને શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પાડી હતી. આ પછી મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
New notes are being printed in Bangladeshi banks, which will include a glimpse of the student protests that took place in July this year. Let us tell you that this protest forced Sheikh Hasina to leave the country. After this, Muhammad Yunus was appointed as the head of the interim government.