૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video Gallery

તમારી સાથે મારો મધુર સંબંધ છે, તે ક્યારેય ખાટા ન પડે…

 

રાજ્યસભામાં જગદીપ ધનખરે રાઘવ ચઢ્ઢાને કહ્યું હતું કે, તમારા અરુણ જેટલી સાથે ખાટા-મીઠા સંબંધો હતા, મારી સાથે પણ તમારા ખાટા-મીઠા સંબંધો છે. જેના જવાબમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, “મારો તમારી સાથે મધુર સંબંધ છે, તે ક્યારેય ખાટા ન પડે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *