હિમાચલ ભૂકંપથી ધણધણ્યું; ઉપરા છાપરી 3 જોરદાર આંચકાથી ગભરાટ, લોકોમાં નાસભાગ
હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકાથી ગભરાટ
એક પછી એક 3 જોરદાર આંચકા અનુભવાયા
લોકોમાં કુતુહાલ સીથે નાસભાગ મચી
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી
Panic due to strong tremors of earthquake in Himachal Pradesh
3 strong tremors were felt one after the other
People were in a stampede due to curiosity
The intensity of the earthquake was measured at 3.3 on the Richter scale