જૂનાગઢમાં 2 કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત
જૂનાગઢમાં 2 કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત:
માળિયા હાટીના પાસે કાર સળગતા ગેસનો બાટલો ફાટતા આસપાસના ઝૂંપડાઓમાં આગ લાગી. અકસ્માત અને આગની દુર્ઘટનામાં 3ના મોત. મૃત્યુઆંક હજુ પણ વધે એવી શક્યતા.
Accident between 2 cars in Junagadh, three dead:
A gas cylinder burst while a car was burning near Maliya Hatina, causing fire in the surrounding huts. 3 dead in the accident and fire tragedy. The death toll is likely to rise further.