#Watch/ પોલીસ કામ કરે જ છે, આ છે તેનો જીવંત દાખલો; 25000 કર્મચારીને થયો સીધો લાભ!
#Appreciate @GujaratACB પોલીસ કામ કરે જ છે, આ છે તેનો જીવંત દાખલો; 25000 કર્મચારીને થયો સીધો લાભ!
Police is working, this is a living example of it; 25000 employees have benefited directly!
રાજ્યગૃહમંત્રી હર્ષ સંધવિ દ્વારા એક કાર્યક્રમમાં આ કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કિસ્સામાં એક જાગૃત સફાઈ કર્મચારીની ફરિયાદ પર ધ્યાન આપીને 25000 સફાઈ કર્મચારીઓની દિવાળી બગડતા અટકાવવાનું કામ ગુજરાત ACB (લાંચ રુશવત વિરોધી દળ) એ કર્યું અને લાંચિયા અધિકારીઓને જેલ હવાલે કરવાનો શ્રેય આ સફાઈ કર્મચારીને જાય છે !