૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

ટ્રમ્પ દ્વારા ખાલિસ્તાન સમર્થક હરમીત મદદનીશ એટર્ની જનરલ તરીકે નિયુક્ત

ટ્રમ્પ દ્વારા ખાલિસ્તાન સમર્થક હરમીત મદદનીશ એટર્ની જનરલ તરીકે નિયુક્ત

Trump appoints pro-Khalistan Harmeet as Assistant Attorney General

અમેરિકાનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ઝટકો આપતું પગલું ભર્યું. ટ્રમ્પ દ્વારા રિપબ્લિકન પાર્ટીનાં કાર્યકર #HarmeetDhillon હરમીત ધિલ્લોનને નાગરિક અધિકારો માટે મદદનીશ એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા. ઉલ્લેખનીય છે કે હરમીત ધિલ્લોન ખાલિસ્તાન સમર્થક હોવાની છાપ ઘરાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *