૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, તેલંગાણા હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન 

Allu Arjun gets big relief, Telangana High Court grants bail – અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, તેલંગાણા હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન
ફિલ્મ પુષ્પા-2 નાં સ્ક્રિનીંગ દરમિયાન થયેલ ભાગદોડમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું, આ ઘટનામાં શુક્રવારે બપોરે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ ગુનો દાખલ કરી સુપરસ્ટારની ધરપકડ કરી હતી, બાદ હાઇકોર્ટ દ્વારા અલ્લુ અર્જુનને માટી રાહત આપતા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા.

A woman died in a stampede during the screening of the film Pushpa-2. In this incident, on Friday afternoon, Hyderabad Police registered a case against Allu Arjun and arrested the superstar. After this, the High Court granted bail to Allu Arjun, granting him relief.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *