૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

શંભુ બોર્ડર  પરથી ખેડૂતો આજે દિલ્હી તરફ કરશે કૂચ, અટકાવવા માટે પોલીસ એલર્ટ

Farmers will march towards Delhi from Shambhu border today, police alert to stop them – શંભુ બોર્ડર  પરથી ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, અટકાવવા માટે પોલીસ એલર્ટ

શંભુ બોર્ડર  પરથી ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, 101 ખેડૂતોનાં જૂથ દ્વારા આજે દિલ્હી તરફ કૂચ કરશે, ટેક્ટર વિના ખેડૂતો ચાલતા દિલ્હી રવાના થશે, વિવિધ માંગોને લઇ ખેડૂતોનું આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છેે, 300 દિવસ કરતા વધુ સમયથી ખેડૂતોનું આંદોલન અવિરચત ચાલુ છતા કોઇ ઉકેલ નથી આવી રહ્યો, ખેડૂતોને અટકાવવા માટે પોલીસ એલર્ટ, શુંભુ બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

Farmers will march towards Delhi from Shambhu border today, a group of 101 farmers will march towards Delhi today, farmers will leave for Delhi without tractors, the farmers’ movement has been going on for a long time regarding various demands, the farmers’ movement has been going on uninterruptedly for more than 300 days but no solution is being found, police alert to stop the farmers, tight police security at Shambhu border.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *