૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

IND vs AUS ટેસ્ટનું ધોવાણ, વરસાદ બન્યો વિલન 

IND vs AUS Test washed out, rain becomes villain – IND vs AUS ટેસ્ટનું ધોવાણ, વરસાદ બન્યો વિલન

IND vs AUS વરસાદને કારણે ફરીથી રમત બંધ થઈ છે, ઓસ્ટ્રેલિયા લંચ બ્રેક સુધી 28/0, ભારતીય ટીમમાં બે ફેરફાર જોવામાં આવ્યા હતા. ભારત વિ ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ત્રીજી ટેસ્ટ:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારથી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની લડાઈ હવે રસપ્રદ બની ગઈ છે.  પરંતુ વરસાદ વિલન બનતા આજનાં દિવસની રમત ઘોવાય ગઈ હોવાથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવામાં આવી હતી.

IND vs AUS The game has been stopped again due to rain, Australia 28/0 till lunch break, two changes were seen in the Indian team. India vs Australia (IND vs AUS) Third Test: The third match of the five-match Test series is being played between India and Australia from Saturday. This match is being played at the Gabba Stadium in Brisbane. The battle for the World Test Championship has now become interesting. But as rain became the villain, today’s game was washed out, there was disappointment among the cricket fans.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *