વન નેશન, વન ઈલેક્શન બિલ સોમવારે સંસદમાં કરાશે રજૂ
One Nation, One Election Bill to be introduced in Parliament on Monday – વન નેશન, વન ઈલેક્શન બિલ સોમવારે સંસદમાં કરાશે રજૂ
વન નેશન, વન ઈલેક્શન બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલનો ડ્રાફ્ટ સાંસદોને મોકલી દેવામાં આવ્યો છે. 2034 સુધીમાં એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે. કેબિનેટ દ્વારા તેને પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે.
The One Nation, One Election Bill will be introduced in the Lok Sabha on Monday. The draft of this bill has been sent to the MPs. It is proposed to hold simultaneous elections by 2034. It has already been approved by the Cabinet.