૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

Suchir Balaji: Open AI નો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયરનું નિધન

Suchir Balaji: Indian engineer who exposed Open AI passes away – Suchir Balaji: Open AI નો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયરનું નિધન

Open AIનો ભાંડો ફોડી ઓપનએઆઈનો પર્દાફાશ કરનાર ભારતીય યુવા એન્જિનિયર સુચિર બાલાજીનું અવસાન થયાનાં દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય-અમેરિકન AI સંશોધક સુચિર બાલાજી એક વ્હિસલબ્લોઅર હતા, જેણે OpenAI માટે કામ કર્યું અને પછી આ કંપની સામે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, બાલાજી તેના સાન ફ્રાન્સિસ્કોનાં એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

Sad news is coming out about the death of Suchir Balaji, a young Indian engineer who exposed Open AI. Indian-American AI researcher Suchir Balaji was a whistleblower who worked for OpenAI and later raised his voice against the company. However, Balaji was found dead in his San Francisco apartment.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *