ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રન્ટસનાં વિરુદ્ધી, 18000 ભારતીયોનાં શ્વાસ અધરતાલ
Trump’s stance against illegal immigrants, 18000 Indians are out of breath – ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રન્ટસનાં વિરુદ્ધી, 18000 ભારતીયોનાં શ્વાસ અધરતાલ
અમેરિકામાં વસતા 18 હજાર ગેરકાયદે ઈમિગ્રન્ટસ ભારતીયો પર તોળાતું સંકટ. અમેરિકામાં 18 હજાર ભારતીયો પર સંકટ તોળાઇ રહ્યુ છે. ગેરકાયદે ઈમિગ્રન્ટસ વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યુ છે. ગેરકાયદે રહેતા ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા લિસ્ટ તૈયાર કરાયુ છે. 18 હજાર ભારતીય સહિત 15 લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે કોઈ દેશમાં ગેરકાયદે ઘુસવું આક્રમણ સમાન છે.
The crisis is looming over 18 thousand illegal immigrants Indians living in America. A crisis is looming over 18 thousand Indians in America. Donald Trump has taken a strict stance against illegal immigrants. A list has been prepared to expel illegal immigrants. 15 lakh illegal immigrants including 18 thousand Indians will be expelled. Donald Trump said that entering a country illegally is tantamount to invasion.