Arvalli : મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરાયા સસ્પેન્ડ
અરવલ્લી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ
જી એસ સ્વામીને કરાયા સસ્પેન્ડ
સાયબર ક્રાઇમની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી
ગાંધીનગર DIG વિરેન્દ્રસિંહ યાદવે કર્યા સસ્પેન્ડ
PSI સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ખળભળાટ