Surat નાં કોસમાડા ખાતે શેરડીના ખેતરમાં લાગી આગ
સુરતના કોસમાડા ખાતે શેરડીના ખેતરમાં લાગી આગ
કોસમાડા ખાતે આવેલા કૈલાસા પાર્ટી પ્લોટ પાસે બની ઘટના
પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલતા હતા, આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
આગ વિકરાળ બને તે પેહલા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી
ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી, ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી