Valsad માં હોટેલની ખીચડીમાંથી વાંદો નીકળ્યો
વલસાડ શહેર નજીક પારનેરા હાઇવે ઉપર 365 હોટલમાં ખીચડીમાંથી વાંદો નીકળ્યો. એક પરિવારે ઓડર કરતાં દાલ ખીચડીમાંથી વાંદો નીકળ્યો. પરિવારના સભ્યોએ તાત્કાલિક હોટલના વેટરને અને મેનેજરને ફરિયાદ કરી હતી. જે બાદ જાગૃત નાગરિકે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હોટલમાં ચેકીંગ હાથ ધરી જરૂરી નમૂના લેવામાં આવ્યા.
A rat came found in khichdi at Hotel 365 on Parnera Highway near Valsad city. A family ordered dal khichdi and a rat came out of it. The family members immediately complained to the hotel waiter and manager. After which the alert citizen immediately complained to the Food and Drug Department, which conducted a check in the hotel and took the necessary samples.