#Aravalli : ઇસરી ગામમાં સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી
અરવલ્લીના ઇસરી ગામે ચોરીની ઘટના
ગામમાં ત્રણ મકાનના તાળાં તૂટયા
સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી
ચોરોનો આતંક વધતા ગામ લોકોમાં ફફડાટ
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી