#Arvalli : મેઘરજના ભેમાપુર ગામ પાસે પીકઅપ ડાલુ ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
મેઘરજના ભેમાપુર ગામ પાસે અકસ્માત
પીકઅપ ડાલુ ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
ઘટનામાં વાહન ચાલક ઇજાગ્રસ્ત
લોકોએ સ્થળ પર દોડી આવી વ્યક્તિને બહાર કાઢ્યો
પીકઅપ ચાલક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો