#Bhavnagar : APMCમાં મોટી સંખ્યામાં લાલ ડુંગળીનો જથ્થો પડ્યો હોવાથી લાલ ડુંગળી પર પ્રતિબંધ
મહુવા માર્કેટ યાર્ડ લાલ ડુંગળી લાવવા પર પ્રતિબંધ. APMCમા લાલ ડુંગળીના 1 લાખ 50 હજાર થેલા લાલ ડુંગળી ના સ્ટોકમા પડ્યા છે. જેને લઈ યાર્ડના સતાઘીશોએ વ્યવસ્થાના ભાગ રૂપે લાલ ડુંગળી લાવવા પર રોક લગાવી છે.
આ ડુંગળીના સ્ટોકની જ્યાં સુધી હરાજી ન થાય ત્યાં સુધી ડુંગળી યાર્ડમા લાવવા પર મનાઈ ફરમાવવામા આવી છે