#Gir- somnath : AAPનાં નેતા પ્રવિણ રામ દ્વારા ભાજપ અને ગૃહમંત્રી સામે આક્ષેપો કરાયા
ગીર સોમનાથમાં નકલી ઇડી પ્રકારણમાં આપ નેતા પ્રવીણ રામ મેદાનમાં આવ્યા. પ્રવીણ રામે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો કર્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, દુષ્કર્મ, નકલી કચેરીઓ , નકલી અધિકારીઓ ભાજપ સરકાર અને ગૃહમંત્રીને હપ્તા મોકલે છે એવો આક્ષેપો કરાયા છે.