Gir- Somnath : માટી ચોરી કૌભાંડ મામલે સિંચાઈ વિભાગના ઈજનેર સામે કાર્યવાહીની માગ
ગીર સોમનાથમાં માટી ચોરી કૌભાંડનો મામલો
બરૂલા ગામે થઈ હતી માટી ચોરી
કૌભાંડ મામલે ગીર સોમનાથ કલેકટરનો પત્ર
ગાંધીનગર ચીફ એન્જિનીયર અને અધિક સચિવને પત્ર
સિંચાઈ વિભાગના ઈજનેર સામે કાર્યવાહીની માગ
સુનિલ રાઠોડ સામે પગલાં ભરવા માંગ
તળાવમાંથી માટી કાઢવા આપેલી મંજૂરી નિયમ વિરુદ્ધ
કરોડોની રોયલ્ટી નહીં ભર્યાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરાઇ
તાલાલાના રાજકીય નેતાના મળતીયાઓએ માટીચોરી કર્યાના આક્ષેપ
કોન્ટ્રાક્ટર કંપનીને 1 કરોડ 31 લાખનો દંડ ફટકાર્યો
ફરિયાદ બાદ પણ NHAIના કોન્ટ્રાકટરે દંડની રકમ ન ભરી
NHAIના કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ