૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video News

#Gujrat : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના યુવા સંગઠન દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના યુવા સંગઠન દ્વારા ગુજરાતના આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL -3નું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં રમાઈ રહી છે. જેનો શનિવારે સાંજે એકી સાથે 5 શહેરમાં ભવ્ય શુભારંભ થયો છે. જેમાં લગભગ 10 હજારથી વધારે લોકોએ પધાર્યા હતા.અમદાવાદ ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં વિશ્વઉમિયાધામ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર 4 હજાર 800 ખેલાડીઓ ભાગ લેશે. જેના ભાગ રૂપે 320 વધુ ક્રિકેટ ટીમ રમી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *