#Jasdan : ST બસના ચાલકે બસમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
જસદણ ST બસના ચાલકે ગળેફાંસો ખાધો
બસમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
આપઘાતનું કારણ હજુ અકબંધ
બસમાં આપઘાત કરતાં સવાલો ઉઠયા
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી