#Vadodara : સાવલીમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
વડોદરાના સાવલીમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પરથમ પુરા ડેસર રોડ પરથી મૃતદેહ મળ્યો
મૃતક રાજેશ પરમાર સાવલીના અજબપુરાનો વતની
રાજેશના હાથ તૂટેલ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા હતી
પોલીસે મૃતદેહને જન્મોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો
મૃતક રાજેશ અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો