#Vadodara : ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો
વડોદરામાં પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો
ઉત્તરાયણ પહેલા જ દોરીથી યુવકનું મોત
સોમા તળાવ પાસે ફૂડ ડિલિવરી બોયનું મોત
ગળામાં દોરી ભરાતાં યુવકનું મોત નીપજ્યું
છોટાઉદેપુર જિલ્લાનો હરિનાથ રાઠવાનું મોત
ફુડ ડિલિવરી આપવા જતા સમયે બની ઘટના
લોહી લુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો
ફરજ પર હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો