૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video Gallery

PM મોદી સાથે આ વ્યક્તિ કોણ છે? શું તમે જાણો છે?

Who is this person with PM Modi? Do you know? – PM મોદી સાથે આ વ્યક્તિ કોણ છે? શું તમે જાણો છે?

પહેલી નજરે આપણે વિચારતા થઈ જાય તેવું આ દ્રશ્ય કહી શકાય… કોણ છે આ યુવાન જેવા દેખાતા વ્યક્તિ જે PM મોદી ની સાથે ચાલી અને સ્ટાઈલમાં ફોટો ખેંચાવી રહ્યા છે… નહીં આ કોઈ એલફેલ વ્યક્તિ કે કોઈ ફિલ્મી વ્યક્તિ નથી.  આ તો છે આપણા પડોશી દેશ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે.  જી હા, આ ફૂટેજ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા હતા તે વખતનાં….

At first glance, this scene can be said to make us wonder… Who is this young-looking person who is walking with PM Modi and taking photos in style… No, this is not an elf or a film personality. This is our neighboring country Sri Lanka’s President Anura Kumara Dissanayake. Yes, this footage is from the time when Prime Minister Narendra Modi and Sri Lankan President Anura Kumara Dissanayake met at Hyderabad House in Delhi….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *