૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

#Keral / કન્નુરમાં અબુ ધાબીથી પરત ફરેલા યુવકને મંકી પોક્સ, હોસ્પિટલમાં કરાયો દાખલ

#Keral / કન્નુરમાં અબુ ધાબીથી પરત ફરેલા યુવકને મંકી પોક્સ, હોસ્પિટલમાં કરાયો દાખલ
કેરળના કન્નુરમાં અબુ ધાબીથી પરત ફરેલા એક યુવકને મંકી પોક્સ માટેનાં રિપોર્ટ સકારાત્મક પુષ્ટિ મળી છે. મૂળ વાયનાડનાં 24 વર્ષીય યુવકને મંકી પોક્સના લક્ષણો સાથે કન્નુરની પેરિયારામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

#Kerala / A youth who returned from Abu Dhabi in Kannur suffered from monkey pox, admitted to hospital.
in Kannur, Kerala A young man who returned from Abu Dhabi has tested positive for monkey pox. A 24-year-old youth from Wayanad with symptoms of monkey pox was admitted to Periyaram Medical College, Kannur. Was admitted to the hospital.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *