‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર, શહાના ગોસ્વામીની ‘સંતોષ’ પાસેથી હજુ આશા અકબંધ
‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર, શહાના ગોસ્વામીની ‘સંતોષ’ પાસેથી હજુ આશા અકબંધ
ઓસ્કાર 2025ની રેસમાંથી આમિર ખાનની ‘લાપતા લેડીઝ’ બહાર થઈ ગઈ છે. જ્યારે અન્ય એક ભારતીય ફિલ્મ શહાના ગોસ્વામીની ‘સંતોષ’ પાસેથી હજુ આશા છે કે તે રેસમાં ટકી રહે.
‘Lapata Ladies’ out of Oscar race, hope still intact for Shahana Goswami’s ‘Santosh’
Aamir Khan’s ‘Missing Ladies’ has been out of the Oscar 2025 race. While another Indian film, Shahana Goswami’s ‘Santosh’, is still hopeful that it will survive in the race.