૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

સેફ્ટી સૂટ લોન્ચ તો કર્યો, પણ ખાડૂત પાસે ખરીદવાનાં પૈસા છે ખરા?

સેફ્ટી સૂટ લોન્ચ તો કર્યો, પણ ખાડૂત પાસે ખરીદવાનાં પૈસા છે ખરા?
કેન્દ્ર સરકારનાં રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ખેડૂતો માટે બોડીસૂટ લોન્ચ કર્યો છે. ખુબ સારી વાત છે કે કેન્દ્ર સરકારનું કૃષિ ખાતું ખેડૂતોની સેફ્ટી વિશે વિચારે છે. ખેડૂતો જ્યારે પણ પોતાનાંં ખેતરમાં  જંતુનાશક દવાઓનો છંટકાવ કરે ત્યારે દવાઓની હાનિકાર અસરથી ખેડૂતને આ બોડીસૂટ બચાવશે. બોડીસૂટની કિંમત 4000 રૂપિયા છે. હવે સવાલ એ છે કે, ભારતમાં આવો બોડી સૂટ ખરીદી શકે તેવા ખેડૂતો કેટલા? અને જે ખેડૂતો ખરીદી શકે છે તે જાતે ખેતીકામ કરે છે?

Safety suits have been launched, but do farmers have the money to buy it?
Union Minister of State Dr. Jitendra Singh has launched a bodysuit for farmers. It is a very good thing that the Union Ministry of Agriculture thinks about the safety of farmers. Whenever farmers spray pesticides in their fields, this bodysuit will protect the farmer from the harmful effects of the drugs. The bodysuit costs Rs 4000. Now the question is, how many farmers in India can buy such a bodysuit? And do the farmers who can buy it do the farming themselves?

#Farmers #bodysuit #Pesticides

Leave a comment

Your email address will not be published. Required fields are marked *