૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

ગુજરાતમાં વધુ 9 મહાપાલિકાનો થશે ઉમેરો, હાલ છે 8 છે; હવે થશે 17

ગુજરાતમાં વધુ 9 મહાપાલિકાનો થશે ઉમેરો, હાલ છે 8 છે; હવે થશે 17
ગુજરાતમાં વધુ 9 મહાપાલિકાનો ઉમેરો થશે. ગુજરાતમાં હાલમાં ૮ મહાનગરપાલિકા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ . સરકાર 25 ડિસેમ્બરે સુશાસન દિવસે વિધિવત જાહેરાત કરશે, જેમા નવસારી, વાપી, મહેસાણાને મહાપાલિકાનો દરજ્જો મળશે. નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબીને પણ મહાપાલિકાનો દરજ્જો મળશે. પોરબંદર અને આણંદ પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે. આમ કુલ મળીને 8 + 9 એટલે કે 17 મહાપાલિકાઓ ગુજરાતમાં હશે.

9 more municipalities will be added in Gujarat, currently there are 8; now there will be 17
9 more municipalities will be added in Gujarat. Currently there are 8 municipalities in Gujarat. Ahmedabad, Gandhinagar, Vadodara, Surat, Rajkot, Bhavnagar, Jamnagar and Junagadh. The government will make a formal announcement on Good Governance Day on December 25, in which Navsari, Vapi, Mehsana will get the status of municipalities. Nadiad, Surendranagar, Gandhidham, Morbi will also get the status of municipalities. Porbandar and Anand will also become municipalities from municipalities. Thus, in total, there will be 8 + 9 i.e. 17 municipalities in Gujarat.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *