અંબાલાલ ઉવાચ : ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે, 12 થી 10 ડિગ્રી નીચું રહેશે તાપમાન
અંબાલાલ ઉવાચ : ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે, 12 થી 10 ડિગ્રી નીચું રહેશે તાપમાન
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે રાજ્યમાં સવારના સમયે ઠંડી વર્તાશે. અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા. કેટલાંક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચું તાપમાન રહેશે. જામનગર, રાજકોટ, કચ્છના ભાગોમાં આકરી ઠંડી પડી શકે છે. જૂનાગઢ, અમરેલીમાં પણ સખ્ત ઠંડીની શક્યતા છે.
Ambalal Forecast : Cold spell will continue, temperature will be 12 to 10 degrees lower
The cold spell will continue in the state. Meteorologist Ambalal Patel has predicted this. He said that the state will be cold in the morning. The minimum temperature is likely to decrease in many parts. In some areas, the temperature will be 12 to 10 degrees lower. Severe cold may occur in parts of Jamnagar, Rajkot, Kutch. There is also a possibility of severe cold in Junagadh, Amreli.