૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત, રાહુલ ગાંધીએ ધક્કો માર્યાનો દાવો

ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત, રાહુલ ગાંધીએ ધક્કો માર્યાનો દાવો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થયા છે. ભાજપ સાંસદ સારંગીનો દાવો છે કે તેઓ રાહુલ ગાંધીના ધક્કાથી ઈજાગ્રસ્ત થયા છે. જો કે આ મામલે હજુ કોંગ્રેસ તરફથી કોઇ ચોક્કસ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

BJP MP Pratap Sarangi injured, claims to have been pushed by Rahul Gandhi
Bharatiya Janata Party (BJP) MP Pratap Sarangi has been injured. BJP MP Sarangi claims that he was injured by Rahul Gandhi’s push. However, no specific reaction has been given by the Congress on this matter yet.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *