રાહુલ ગાંધી મામલે આ કહાવત બસે છે બિલકુલ ફિટ “ઉલમાંથી ચૂલમાં પડવું” – જુઓ આ વીડિયો…
રાહુલ ગાંધી મામલે આ કહાવત બસે છે બિલકુલ ફિટ “ઉલમાંથી ચૂલમાં પડવું”
નિશિકાંત દુબે દ્વારા રાહુલ ગાંધીને ધક્કામુક્કી મામલે આકરા અને વેધક શબ્દો જાહેરમાં સંભળાવવામાં આવ્યા…. તમે જોઇ શકો છો આ વાયરલ વીડિયોમાં કે દુબે રાહુલને જાહેરમાં કહે છે વાહ.. રાહુલ…વાહ… બુઝુર્ગને પછાડી દીધા….શરમ નથી આવતી તમને……. ગુંડાગીરી કરો છો…ગુંડા છો………
#rahulgandhi #nishikantdubey #parliament #controversy #viralvideo #politics #dhakkamukki #shamefulact #indianpolitics