હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન
હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના વડા હતા.
Whatsapp Channel