જાણો કોની થઈ ઘર વાપસી, મધ્ય ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર
કોંગ્રેસમાં વધુ એક પૂર્વ ધારાસભ્યની ઘર વાપસી, મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહની ઘર વાપસી, ઇન્દ્રજીતસિંહ પરમાર આજે કોંગ્રેસમાં જોડાશે. એક વર્ષ અગાઉ ઇન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાયા હતા.
Whatsapp Channel