
રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જયંતીભાઈ રાઠવા,અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે મહાનુભાવો દ્વારા મંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે, સર્કિટ હાઉસ ખાતે સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જયંતીભાઈ રાઠવા,અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે મંત્રીનું સ્વાગત કર્યું,