લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત…
શુક્રવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. ડબલ ડેકર બસ ડિવાઈડર સાથે અથડાતા બસમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 14 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
માહિતી આપતા એસપી અમિત કુમારે જણાવ્યું કે, “લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર આજે બસ અને પાણીના ટેન્કર વચ્ચે અથડામણ થઈ હતી. બસ લખનૌથી દિલ્હી તરફ જઈ રહી હતી… માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 14 ઘાયલોની સારવાર ચાલી રહી છે.
A tragic road accident took place on the Lucknow-Agra Expressway on Friday. Six people travelling in the bus died on the spot while 14 others were injured when the double-decker bus collided with the divider. The condition of some of the injured is said to be critical.
Giving information, SP Amit Kumar said, “Today, a collision took place between a bus and a water tanker on the Lucknow-Agra Expressway. The bus was going from Lucknow to Delhi… The police reached the spot as soon as the information was received. In this incident, 6 people have died and 14 injured are undergoing treatment.