ભારતનું મહત્વનું પગલું, વિદેશ સચિવ 9 ડીસેમ્બરે લેશે બાંગ્લાદેશની મુલાકાત
ભારતનું મહત્વનું પગલું
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારની વચ્ચે ભારતે, ભર્યા મહત્વનાં પગલા, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી 9 ડીસેમ્બરના રોજ બાંગ્લાદેશ જશે.
India’s important step
Amid the atrocities being committed against Hindus in Bangladesh, India has taken important steps, Foreign Secretary Vikram Mistry will visit Bangladesh on December 9.