પોલીસ એક્શન : સુરતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 ઈસમો ઝડપાયા
પોલીસ એક્શન
સુરતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 ઈસમો ઝડપાયા
રાજસ્થાનમાં અલગ-અલગ વેપારીઓ પાસેથી વોટ્સએપ મારફતે માગી હતી ખંડણી, લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગના નામે માગતા હતા ખંડણી, કામરેજ ટોલનાકા નજીક કારમાંથી બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ, રાજસ્થાનના ગુસામણ સિટીમાં વેપારીઓ પાસેથી માગી હતી ખંડણી. પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સઘન પુછપરછ.
Police action
4 members of Lawrence Bishnoi gang arrested from Surat
They demanded extortion from different traders in Rajasthan through WhatsApp, Lawrence Bishnoi and Rohit Godara were demanding extortion in the name of the gang, police arrested them based on information from a car near Kamrej Toll Plaza, they demanded extortion from traders in Gusaman City, Rajasthan. Intensive interrogation is being conducted by the police.