સોમનાથ કોડીનાર ફોરટ્રેક હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
સોમનાથ કોડીનાર ફોરટ્રેક હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
સોમનાથ કોડીનાર ફોરટ્રેક હાઇવે પર અકસ્માત. બે ટ્રક સામ સામે અથડાતા ભિષણ અકસ્માત. ઉમ્બરી ગામ માં ફાટક નજીક થયેલા આ અકસ્માતમાં એક ટ્રક ચાલકનાં પગ કપાયા તો અન્ય ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ. ઇજાગ્રસ્ત ટ્રક ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ…
Accident between two trucks on Somnath Kodinar Four Track Highway
Accident on Somnath Kodinar Four Track Highway. A terrible accident occurred when two trucks collided head-on. In this accident near the gate in Umbri village, one truck driver’s legs were amputated while the other truck driver miraculously survived. The injured truck driver is undergoing treatment in the hospital…