#Shrinagar: સુરક્ષા દળોએ મળી આવેલ શંકાસ્પદ બેગનો કરાયો નાશ.. જુઓ આ વીડિયો…
#Shrinagar: સુરક્ષા દળોએ મળી આવેલ શંકાસ્પદ બેગનો કરાયો નાશ.. જુઓ આ વીડિયો… – #Shrinagar: Security forces destroy suspicious bag found.. #Watch this video…
આતંકીઓ દ્વારા કાશ્મિરને અશાંત રાખવા અનેક પ્રકારનાં કરતુત કરવામાં આવે છે. આવી જ એક આતંકી ગતિવિધીનાં ભાગ રુપે આતંકીઓ દ્વારા શ્રીનગર-બારામુલા નેશનલ હાઈવે પર શંકાસ્પદ બેગ હુમલાનાં આશ્રયથી મુકવામાં આવી હતી. શંકાસ્પદ બેગની માહિતી મળતા સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેગમાં વિસ્ફોટકો જેવો પદાર્થ માલુમ થતા તે બેગનો સુરક્ષાદળો દ્વારા નાશ કરી દેવામાં આવ્યો હતો. અહીં વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવા ધમાકા સાથે શંકાસ્પદ બેગનો નાશ થયો હતો…
#Shrinagar: Security forces destroy suspicious bag found…
Terrorists are doing many things to keep Kashmir in turmoil. As part of one such terrorist activity, a suspicious bag was placed by the terrorists on the Srinagar-Baramulla National Highway as a cover for an attack. Security forces reached the spot after receiving information about the suspicious bag and after finding explosive-like material in the bag, the bag was destroyed by the security forces. Here you can see in the video, with what kind of explosion the suspicious bag was destroyed…